❛મંઝિલે મંઝિલે વિસામાં નથી હોતા.
સાથે ચાલનારા દરેક સથવારા નથી હોતા.
મળે છે લાખો લોકો આ ટૂંકી જિંદગીમાં,
પણ તમને ગમતા દરેક તમારા નથી હોતા !❜

Gujarati Blog by SMChauhan : 111498986

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now