કોરોના


બેઠા બેઠા હવે શું બોલીએ,
ચાલો પેલાની યાદો ખોલીએ.

બંધ છે આજે જગત આખું,
ચાલો ખુદના દિલોને ખોલીએ.

કોરોના તને ટકવા નહિ દઈએ,
ચાલો આવું એકસાથે બોલીએ.

થોડા દિવસો ઘરમાં રહી લઈએ,
પછી એક સાથે બધા ડોલીએ.

પહેલા આ મહામરીથી બચીએ,
પછી પાકિસ્તાનને લઈએ ગોલીએ.


પ્રતીક ડાંગોદરા

Gujarati Poem by Pratik Dangodara : 111498548

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now