#સામાન
જ્યારે સંબંધોની સુનામી આવે છે
ત્યારે વસ્તુ રૂપી સામાન તો તૂટે જ છે
પણ લાગણીઓ રૂપી સામાન નું શું?
વસ્તુ રુપી સામાન તો પાછો જોડી શકાય Bindu A.
પણ લાગણીઓ તુટે તેનું શું??

Gujarati Blog by Bindu _Maiyad : 111498441

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now