ગુજરાતીમાં ‘આસમાની સુલતાની’ શબ્દનો અર્થ ઘણી વાર ખોટી રીતે વપરાય છે. સાર્થ જોડણીકોશ પ્રમાણે આ શબ્દનો અર્થ ‘ચડતીપડતી’, ‘અણધારી આફત’ કે ‘કોપ’ એવો થાય છે. આ શબ્દનું મૂળ પણ ફારસીમાં છે. આસમાની એટલે આસમાનને લગતું સુલતાની એટલે સુલતાનને લગતું. અણધારી આફત બે જણ થકી જ આવે. એક આકાશમાંથી અને બીજી સુલતાન તરફથી. એના પરથી આવ્યો આસમાની સુલતાની એટલે કે અણધારી આફત.
#આસમાની

Gujarati News by Rakesh Thakkar : 111497899

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now