પ્રેમ નું સ્વરૂપ, શબ્દાવલી બહાર,
રસમય રસાયણ, ફુહાર, બહાર;

નયન દ્વારે ઉમડતા સ્પંદનો હદયથી,
સ્પંદિત થાય વિશ્વ,અંદર ને બહાર;

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111497762

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now