પ્રેમ સ્વરૂપ અદ્વૈત છે, આનંદ સ્વરૂપે;
દ્વૈત માં તરબતર, હોય છે યુગલ રૂપે;

ત્યાગનું પાત્ર હોય જો, એ ગુણાતીત ,
સકળ બ્રહ્માંડ હાથવેંત, બ્રહ્મ સ્વરુપે;

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111497701

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now