ઠેસ 


મારા નાજુક નાનકડા દિલ ને લાગી છે ઊંડી ઠેસ 


સમજ્યા નહિ મતલબી લોક; કિધો ફોકત નો કલેશ.


અહંકાર અને અહમ બનાવે સ્વજનો નુ જીવન અકારુ.


માટે, વાણી અને વર્તન પર રાખીયે નિયંત્રણ, તો સારુ 


લાગણીઓ હોય બહુ નાજુક, સ્પર્શે એ દિલને સીધી;


એટલે મેં, વિચારીને વર્તન કરવું, એવી તાકીદ લઈ લીધી.


કરીશ સતત કોશિશ હૂં, દુર્વ્યવ્હાર અને  બુરાઇયો બાળવા 


અહુરા મારા, તાકત આપજે મને આં કર્તવ્ય પાળવા.


Armin Dutia Motashaw 

Gujarati Poem by Armin Dutia Motashaw : 111497695

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now