The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Happy gurupurnima Naresh sir... sir હું તમારા જેટલું સરસ તો નહીં લખી શકું પણ try જરુર કરું છું..... હા હા એ મહાન વ્યક્તિ નરેશ સર જ છે
Thanks
Mast
Happy gurupurnima Naresh sir... sir હું તમારા જેટલું સરસ તો નહીં લખી શકું પણ try જરુર કરું છું..... હા હા એ મહાન વ્યક્તિ નરેશ સર જ છે.. નાની બેનના ગુરુ , ભાઈ , મિત્ર એથી વિશેષ એક પિતા.... હા હા એ મહાન વ્યક્તિ નરેશ સર જ છે.. પુસ્તકો નું જ્ઞાન તો બધા ગુરુ આપે પણ, જિન્દગી રૂપી જ્ઞાન કોઈક જ ગુરુ આપી શકે, હા,હા એ મહાન ગુરુ નરેશ સર જ છે.. બહારની ગ્રીલે ટેકો દઇને, બેનની રક્ષા કરવા માટે, હા હા એ મહાન ભાઈ નરેશ સર છે.. એક મિત્રની જેમ નાની નાની વાતમાં રિસાઈ જાય, પણ એક વાક્ય બોલવાથી " જો હું દાંત કાઢું છું ને ?? " તેના face પર તરત smile આવી જાય, હા હા એ મહાન મિત્ર નરેશ સર જ છે.. શીખવાની બાબતમાં no.1 અને પોતાની દીકરીને DNS કહે ( daughter of Naresh sir ) હા હા એ મહાન પિતા નરેશ સર જ છે.. એથી વિશેષ તે photographer , teacher , Flute Player ,singer, writer...☺☺ હા હા એ મહાન વ્યક્તિ નરેશ સર જ છે.. ભગવાન તમારા ચહેરા પરથી આ smile ને કયારેય દૂર ન કરે...એ જ પ્રાર્થના...
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2021, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser