નાનકડું ગામ આ જોઈ ને બેઠું,
મારી હાર માં એ હસી ને બેઠું.

ખુશ ની છબી ની, વાતો માં એક,
પરોઠ થી સાંજ છવાઈ ને બેઠું.

રૂપકડે શણગાર કરી ને,
રંગો ને વિખેરી બેઠું.

મળ્યો આ દેહ અમૂલ્ય પણ!,
અવતરણ ચિહ્નો ચડાવી બેઠું.

'વિન્સ' ની કલમ મજબુર બની,
એક પલ ને કંડારી બેઠું.


#આસમાની

Gujarati Poem by Vins L B : 111497414

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now