#આસમાની

મલ્યા આપણે બે,
જાણે બે આત્મા મલ્યા,

વરસી પડ્યો વરસાદ
આસમાન માં થી,
જાણે તેણે જન્મો જન્મ પછી,
સાચા પ્રેમી જોયા.

Gujarati Shayri by Hiten Kotecha : 111497214

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now