ઘણીવાર નામ વગર ના કેટલાય સબંધ, મથાળા વાળા સંબંધો કરતા લાખ દરજે સારા હોય છે.
- RV

Gujarati Whatsapp-Status by Ravina : 111496819
Het Vaishnav 4 years ago

આ નામ વગર ના સબંન મા ગણા ફૂટતા અંકુર વઢાય છે તો પણ આ નામ વગર ના સબંધ બંધાય છે .. કેટલાય મા બાપ ની આબરૂ નીલમ થાય છે ,તો પણ નામ વગર ના સબંધ બંધાય છે ખબર છે બધી શું હસે પરિણામ તો પણ નામ વગર ના સબંધ બંધાય છે એ બે ઘડીની મજામાં આખી જિંદગી દુઃખ વેઠાય છે ...તો પણ નામ વગર ના સબંધ બંધાય છે સબંધ ખોટો નથી ...નિભાવતા આવડે તો પવિત્ર બીજું કંઈ નથી અને સમજ મા ન આવે તો ..... આવિધ્ય ગણાય છે તો પણ નામ વગર ના સબંધ બંધાય છે.... આભાર 🙏 (કંઈ ખોટું લખાય ગયું હોય તો માફી)

Nishit Purohit 4 years ago

નામ હોતે હૈ રિષ્તો કે... પર કુછ રિષ્તે નામ કે હોતે હૈ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now