ખરાબ બનવું બહુ સહેલું છે. ખોટું કરવું ઇઝી હોય છે. અસત્ય બોલવું અઘરું નથી. સારા બનવું અઘરું હોય છે. સાચા રહેવું મુશ્કેલ હોય છે. માણસે પોતાની જાત સાથે ‘તટસ્થ’ રહેવું જોઈએ. આખી દુનિયા સાથે તટસ્થ રહેતો માણસ પણ પોતાની સાથે તટસ્થ રહી શકતો નથી.
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat

Gujarati Quotes by Krishnkant Unadkat : 111496451

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now