👸 હું એકજ મોંઢે વાત કરવાની ક્ષમતા ધરાવું છું ,
એજ મારી વાસ્તવિકતા છે.

👸 હું ભગવાન સિવાય કોઈ નાંથી પણ ડરતી નથી,
એજ મારી વાસ્તવિકતા છે.

👸 હું માનવતા એજ સૌથી મોટો ધર્મ છે, અને એ ધર્મ
ને જીવન ભર નિભાવતી આવી છું.એજ મારા જીવનની
એક વાસ્તવિકતા છે.

👸 હું જેવી છું એવીજ દેખાવવા માંગુ છું, મને કોઈ પણ જાતનો દેખાડો કરવા ગમતાં નથી. એ પણ મારાં જીવનની
એક વાસ્તવિકતા છે.

👸 હું જે વિચારું છું, તેમાં મારૂં મન માને તોજ ,અને મન માને તેવું જ, મારા આત્માને સંતોષ થાય તેવી રીત નું જ
લખાણ લખી આનંદ મેળવું છું. આ પણ એક વાસ્તવિકતા છે.

👸 દરેક વ્યક્તિએ પોતે જીવનમાં સારાં અને સાચા રસ્તે
આગળ વધવું ,કે ખરાબ નેં ખોટાં રસ્તે આગળ વધવું ,
તે પોતાના પર નિર્ભર કરે છે. આ દરેક નાં જીવન ની એક
વાસ્તવિકતા છે.

🌹મૌલી.🌹🙋






#વાસ્તવિક

Gujarati Motivational by Maulika Shah : 111495777
Ketan Vyas 4 years ago

Khub saras... Adbhut....!! Visit once... https://quotes.matrubharti.com/111494592

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now