"પ્રેમ" શબ્દમાં પહેલો અક્ષર એટલે તું...
ને એનો છેલ્લો અક્ષર એટલે હું...

પ્રેમની શરૂઆત થઈ તારાથી...
પણ, અંત ના આવ્યો મારાથી...

પ્રેમ હવે નથી અનુભવાતો માત્ર બોલમાં જ...
એ તો અનુભવાય છે "પ્રતિક" તારા મૌનમાં જ...

નથી હવે પ્રેમ કોઈ પ્રિતી કે નિતી માં...
હું તો અનુભવુ છું એને રોજ "નિશી" માં...

~ તારી મનકી

Gujarati Romance by Manisha Makwana : 111495647

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now