મારી ડાયરી..✍️
ઘણી વખત મે સાંભળ્યું છે
વાંચ્યું છે કે
સ્ત્રી ઓ ને ઉંમર પૂછીએ
તો સાચો જવાબ ના
જ મળે😊 કેમ?
એનો જવાબ એક સ્ત્રી
ના જ શબ્દ માં...
"હકીકત માં મને પોતાને જ
નક્કી કરવું અઘરું પડતું
હોય છે, મારી વાસ્તવિક
ઉંમર કઇ?!!
કેમ કે...
હું ઉંમર નો દરેક પડાવ
એક સાથે જીવતી હોવ છું.
બાળકો સાથે બાળક
બની જાવ છું...
કોઈ સરસ પોતાને
ગમતા ગીત સાથે ડાન્સ
કરતી એક અલ્લડ યુવતી...
પતિ સાથે હું પ્રિય દોસ્ત..
વડીલો સાથે આજ્ઞાકારી
દીકરી, પુત્રવધૂ....
વિચારો પણ મને તેમના
જેવા આવે...
વાસ્તવિક રીતે દરેક ઉંમર
એક સાથે જીવતી હું...
મારે ઉંમર સાથે તો કોઈ
સંબંધ જ નથી...
બદલતા રહેવું એ તો
પ્રકૃતિ નો નિયમ છે...
અને હું પણ સમય સાથે
બદલાયા કરું છું
તો પછી, મારે હું કેટલા
વર્ષની છું કે થઈ એ સાથે
શું લેવા દેવા?!!
હું દરેક પળ જીવું છું..
અને જીવી લેવા માંગુ છું..
એક દિવસ બધાએ આ દુનિયા
માંથી વિદાય
લેવાની જ છે તો પછી..
જીવી લો જીંદગી ની
દરેક પળ...
" ज़िंदगी ना मिलेगी दोबारा"
બસ જીંદગી થી સંતોષ
હોવો જોઈએ ...
સ્ત્રી છું તો એનો ગર્વ છે"
Asi..
#વાસ્તવિક

Gujarati Motivational by Asmita Ranpura : 111495009
Asmita Ranpura 4 years ago

Thank you Rajnikant ji..

Asmita Ranpura 4 years ago

Thank you Vinod ji..

WR.MESSI 4 years ago

બાળપણ થી ગજબ છે.😂

Asmita Ranpura 4 years ago

Thank you Abbasbhai..

Asmita Ranpura 4 years ago

Thank you Anjnaji..

Asmita Ranpura 4 years ago

😄😄😄 આભાર.. તમારી sence of hummer ગજબ છે..

WR.MESSI 4 years ago

નીચેની કમેંન્ટ રમેશ મહેતાના અવાજમાં વાચવી... ઓહ હો હો હો... શું લયખું સે તમે તો... માતૃભારતી પાયા હચબચાવી નાયખાં... 👌👌👌👌👌👌😂😂😂

Asmita Ranpura 4 years ago

આભાર મોહનભાઈ .. એકદમ સાચું કહ્યું તમે..👌👌

મોહનભાઈ આનંદ 4 years ago

કાળની ગતિ ગહન છે, શરીર બદલાતું રહે છે, પ્રાકૃતિક છે, આત્મચેતના એ તમે છો,,, બસ આટલું સમજાય તો આનંદ

Asmita Ranpura 4 years ago

Thank you Mamtaji..

Asmita Ranpura 4 years ago

Thank you Shefali..🤗

Asmita Ranpura 4 years ago

Thank you so much ..🤗

Shefali 4 years ago

અદભુત.. 👌🏼👌🏼

Jalpa Sheth 4 years ago

અસ્મિતા જી ખુબ સરસ અને સાચી વાત છે..💐

Asmita Ranpura 4 years ago

Thank you so much..

Asmita Ranpura 4 years ago

Thank you Yakshita..

Jainish Dudhat JD 4 years ago

Famous thayi jais to surname change kari nakhis @ravina ji

Ravina 4 years ago

ઠીક અમને એમ કે અટક છે😂

Jainish Dudhat JD 4 years ago

ખાલી JD pan chale. Reading lover to takhallus aapyu 6 mein પોતાને જ 😂😂😂😂😂😜😜😜😜

Asmita Ranpura 4 years ago

Thank you JD The Reading Lover..👍

Jainish Dudhat JD 4 years ago

પણ ખરેખર આનંદ થયો વાંચીને..... 👌👌👌✍️✍️✍️

Asmita Ranpura 4 years ago

Thank you Ravina ji..

Asmita Ranpura 4 years ago

Thank you Sagarji..

Asmita Ranpura 4 years ago

Thank you Bhagvati ji..

Asmita Ranpura 4 years ago

Thank you Lalji Lal ji..

Asmita Ranpura 4 years ago

Thank you Parul ji..

Asmita Ranpura 4 years ago

Thank you Rimple ji

Asmita Ranpura 4 years ago

Thank you so much.. Ha..ha..😄 Aato mari jem ghana ne anubhav thato hashe aa MB per puchhya kare umar...etle vichar aavo aavyo ..😊

Ravina 4 years ago

જોરદાર

Jainish Dudhat JD 4 years ago

Wooow, saras lakhan 6.... And by the way confuse na thav, badhi umar no average kadhi lo etle problem solve 😂😂😂😂😂😂😂

Lalji Lalji 4 years ago

ખુબ સરસ

Nish 4 years ago

Wow.. Khub સરસ dear.. 😘❤️

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now