દિલના એ ખૂણામાં હજુ પણ તારી યાદ છે,
શ્વાસે શ્વાસમાં તારી હજુ સુવાસ છે,
ફરી તારા પ્રીત ના વરસાદમાં બસ ભીંજાવવાની થોડી આસ છે.

Gujarati Whatsapp-Status by Rohan Joshi : 111494965

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now