માતૃભારતી એક વાસ્તવિકતા બતાવી લીધી છે..
જો તમે કોઈની Post like કરજો તો તમારી Post ને પણ like મળશે..
જેટલું આપો તેટલું પામો..
#વાસ્તવિક

Gujarati Thought by Urmi Chauhan : 111494811
Urmi Chauhan 4 years ago

જી હા.. એટલા માટે તો આપણે આ પ્લેટફોર્મ છીએ...like ની વાત હોય તો એના માટે બીજી ઘણી બધી બીજી application છે..

Hardik Pandit 4 years ago

100% true. આ તો આપણી રચનાત્મકતા બહાર લાવવાનો પ્રયાસ છે, આપણો શોખ છે, પસંદ છે

SoDh 4 years ago

લખવું એ આપણી પસંદ છે કોઈ ના like માટે થોડી લખવાનું હોય

Urmi Chauhan 4 years ago

હા જરૂર આપને જેનું લખાણ ગમે તેને પ્રોત્સાહિત કરી શકો છો

Mahesh Patel 4 years ago

મેમ! તમારી વાત સાથે હું સહમત છું પણ દરેક વખતે એવું પણ નથી હોતું કે કોઈ વ્યક્તિએ આપણી પોસ્ટ લાઈક કરી છે તો આપણે પણ તેની પોસ્ટ લાઈક કરવી. ક્યારેક કોઈ વ્યક્તિને તમારા દ્વારા મુકેલો વિચાર કે વાત ગમી હોય તો પણ લાઈક આપી શકાય ને??

Urmi Chauhan 4 years ago

E pan vat sachi che...

Asmita Ranpura 4 years ago

એ પણ વ્યવહારીક છે...😄🤭

Asmita Ranpura 4 years ago

એ પણ છે...ઉત્સાહ વધારો..😊

Hardik Pandit 4 years ago

મુખ્ય બાબત એ છે કે સારી રચના માટે એકબીજા ને પ્રોત્સાહિત કરવા 👍

Bhavesh 4 years ago

😂😂😂👍👍👍Right

Urmi Chauhan 4 years ago

Ha..Jarur😃😃

Pandya Rimple 4 years ago

Bhle ene post vachi hoy ke na vachi hoy,vyavhar to sachvvo pde ne 😅😅😅

jd 4 years ago

Me like Sathe cmnt pan Kari ... Tamarey hve karvani ho hahahha

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now