❛ફાયદો ક્યાં કોઈને થાય છે,
તોય લોકો પ્રેમ કરતા જાય છે.

દિલ ગુમાવી બેઠા એ નુકશાન મા,
ને નફા મા દર્દ લેતા જાય છે !❜

❤ HAPPY MORNING ❣️
#morning
#love

Gujarati Thought by Pravin : 111494674

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now