👉😬જો કોઈ નાં દાંત આડાઅવળા હોય છે, ત્યારે તેને
દાંત પર ક્લિપ લગાડવામાં આવે છે.અને કોઈ 😛ની જીભ
આડુંઅવળું 😋બોલતી હોય, તો તેની કોઈ દાંત જેવી કાયમી
સારવાર કેમ નથી શોધાઈ.
શોધાઈ હોય તો કહેજો, મને ખબર નથી.કારણકે
મને બહુ જ આડુંઅવળું 😋 બોલવાની ટેવ છે,મારો
વર બિચારો કંટાળી જાય છે.💃🙏
🌹મૌલી.🌹🙋




#આડુઅવળું

Gujarati Funny by Maulika Shah : 111494508

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now