સંબંધો તૂટે ત્યારે પણ સંવેદના અને સાત્ત્વિકતા ન ખૂટવી જોઈએ. વહાલ વૈમનસ્યમાં બદલાઈ જાય તો સમજવું કે સંબંધને સમજવામાં આપણે ક્યાંક થાપ ખાઈએ છીએ.  
-કૃષ્ણકાંત ઉનડકટ
#chintan_quote #KU #krishnkantunadkat
#chintannipale
#gujaratiquotes #JU
©Jyoti Unadkat

Gujarati Quotes by Krishnkant Unadkat : 111494080
Ketan Vyas 4 years ago

Nice lines.... Touching one...#1 Visit, Like and share.. https://quotes.matrubharti.com/111493431

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now