તને તણખલું ચુભે પેલા,વાદળ ગરજે,
તારી આંખો ભીંજાય પેલા મેહુલો વરસે.
નથી ફક્ત તરસ મને આ તારા યૌવનની,
ખાલી તારો હાથ સ્પરશું'ને હૈયું સરવરશે.

Dp,"પ્રતીક"

Gujarati Shayri by Dp, pratik : 111493864

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now