જેને નાનપણમાં તેના આડાઅવળા પ્રશ્નો પૂછવાના કારણે ગાંડો કહી શાળામાંથી કાઢી મૂકવામાં આવતો, તેના જવાબો ધીરજપૂર્વક આપી સો શિક્ષકોની ગરજ સારનાર અે માં અેટલે અખૂટ ધીરજ અને આત્મવિશ્વાસનુ અનોખું ઉદાહરણ....અને એ બાળક અેટલે થૉમસ આલ્વા અૅડિસન, અેક મહાન વૈજ્ઞાનિક...
-સ્વાતિ


#આડુઅવળું

Gujarati Motivational by SWATI BHATT : 111493833

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now