મળશે ઘણા આડાઅવળા રસ્તા,
બસ ખુદ ની એક કેડી કરવાની જરૂર છે..

મંઝિલ મળે ન મળે જિંદગીની કોઈ,
બસ મૌત લગી એક સફર ખેડવાની જરૂર છે...

- પરમાર રોહિણી " રાહી "

#આડુઅવળું

Gujarati Motivational by Rohiniba Raahi : 111493531

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now