#ઝેન
તું વણાઈ ગઈ છે મારાં ઝેન માં
નથી કરવી પરવાહ આ મલક માં
છે અણસાર મને કરે બધુ તું તાન માં
છતાં કેમ લાગે છે માયા આ ભોમ માં
મને તો લગની લાગી છે તારા નામ માં
હું પણ વણાઈ જઈશ તારા ઝેન માં

Gujarati Romance by Shree...Ripal Vyas : 111493195

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now