મિત્રો વસે છે મારા મન માં,
મિત્રો ની યાદો નું દિલ માં છે નામું;

મિત્રો છે પામ્યા મારા #ઝેન માં,
મિત્રો ની સાથે પરમ સુખ હું પામું;

રહેવું છે સદા મિત્રો સંગાથે,
મિત્રો વગર આ સ્વર્ગ પણ નકામું ;

કરું હાથ જોડી વિનંતી હે કૃષ્ણ,
હૈયામાં રાખજે સદા મિત્રો નું સરનામું ;

.... ✍️વિ.મો.સોલંકી "વિએમ"

#ઝેન

Gujarati Poem by વિનોદ. મો. સોલંકી .વ્યોમ. : 111493187

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now