છે જુવાન હૈયા તરવરતા,
નવ વિચાર લઈ હોશથી ઉછળતા;

સીંચે ઉત્સાહ ને ભરે જોમ હંમેશ
માતૃભારતીનાં દરેક પાને ને
માં ભારતીનાં કણકણમાં !

ખરેખર, નથી ખોટ બેઉંને,
હિલોળે લેતા જુવાન હૈયાની!

- કેતન વ્યાસ

#જુવાન

Gujarati Blog by Ketan Vyas : 111490918

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now