*🌧વિરહ નું ચોમાસું🌧*

આ વિરહ નું ચોમાસું પણ બેઠું છે કેવું,
વાતાવરણ તો જાણે અષાઢી મેઘ જેવું..

કાળા ને ઘટ્ટ યાદોના વાદળ છે બહુ ઉંચે,
વીજળીના ચમકારા હ્દય માં બહું ખૂંચે ..

મિલન કાજે કરે કળા, મનડા નો મોર ,
વર્ષોથી મળવા ઝંખે જાણે ,ચાંદ ને ચકોર ..

પહેલાં યાદોની હવાનું જોરદાર તોફાન ,
ને પછી આંસુઓનો ધોધમાર વરસાદ ..

અનેે પછી પાંપણે આવે છે વિનાશક પુર,
તાણી ને લઈ જાય આખા ચહેરાનું નૂર..

Gujarati Whatsapp-Status by Anand : 111490529
Anand 4 years ago

Thank you bhai 💐

Devesh Sony 4 years ago

Ahhaaaa... Kevu pade Ho bhai.... 👌👌👌

Anand 4 years ago

Thank you swati ji 💐

SWATI BHATT 4 years ago

Wahh.....khubj sundar ...

Anand 4 years ago

Thanks AR 💐😊

Anand 4 years ago

Thanks sangita 😊💐

Anand 4 years ago

Thanks yakshita 💐😊

Anand 4 years ago

Thanks geeta 💐😊

Parmar Geeta 4 years ago

વાહ વાહ..

Anand 4 years ago

Thanks varsha 💐😊

______ 4 years ago

Wah...wah...khub sundar 👌👌👌💐

Anand 4 years ago

Thanks kanubhai💐😊

Anand 4 years ago

Thank you chhaya 💐😊

Chhaya Makwana 4 years ago

Vah Shu vat che....👌🍁🍁🍁

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now