આયનો કહે છે,
I know
અને આપણે એની સામે
ઊભાં રહીને પણ
આપણે પોતાને નથી
જાણતા.
આયનો આપણ ને
જાણે છે કે આપણે કેટલા
સાચાં અને કેટલાં ખોટા
છીએ.

Gujarati Blog by Shakuntla Banker : 111490126

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now