ઈચ્છાનુવર્તી જીવન છે મારું
હું તો જેવું ઈચ્છું તેવું જ કરું.
મારા મનની હું તો મહારાણી
બોલ "પ્રીત," આ ખોટું કે ખરું!!

#ઈચ્છાનુવર્તી

Gujarati Whatsapp-Status by Dr. Pruthvi Gohel : 111489778

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now