આપણે આપણા સુધી પહોંચીએ તો ઘણું...

આ આખો સમાજ મહાનતા ની આડ માં છુપાઈ ને બેઠો છે.
'હું ' જ કઈ છું માની બીજા ને હંમેશા પોતાના થી ઓછા સમજવા. હું કઈ કરીશ તો સમાજ મને તોડી ખાસે આ બીક થી જીવવું... કોઈ નેય સત્ય સુધી પહોંચવું નથી #ખોટું કોઈ થી સહન નથી થતું. આપણે દુઃખી હોઈએ તો સમાજ મદદ કરશે પોતપોતાના હાલ પર છોડી દેશે.તો લોક ચિંતા કર્યા વગર મન ની આઝાદી મેળવી ખુશ રહીએ...
આજે કાલે જે થશે સમાજ સમાજ માં રહેશે...

Gujarati Blog by Nisha Sindha : 111488060

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now