ભીની ભીની આંખે જોયું હતું એક કોરું સપનું,
આંખ ઊઘડી ત્યારે કેટલું રોયું હતું એ ભીનું સપનું..
@Anjana
#ભીનું

Gujarati Shayri by Anjana : 111487422
Anjana 4 years ago

Wahh.. Mahesh ji

Mahesh vaghela 4 years ago

ખુલી આંખે શાને જોયું તે કોરું સપનું!!! બંધ કર આંખો મળશે તને કોઈ પોતાનું...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now