Gujarati Motivational by Dr Sharad Thaker

*આજનો મોર્નિંગ મંત્ર*

સદગુરુ શ્રી જગ્ગી વાસુદેવ કહે છે કે મધ્યરાત્રિ પછીનો 2.30થી 3.00 વાગ્યા સુધીનો સમય ન સમજી શ

read more
Naresh Prajapati 9 month ago

જય ગુરુમાઈ🙏🙏🙏

Hitesh Rathod 9 month ago

જે સહજ હોય છે એમાં કોઈક ઈશ્વરીય સંકેત રહેલો હોય છે.

Naranji Jadeja 9 month ago

સત્ય વાત છે

મોહનભાઈ આનંદ 9 month ago

જય હો મંગલમય હો

M.G.Gauswami 9 month ago

ખૂબ જ સુંદર સર..🙏🙏

...... 9 month ago

બ્રમ્હમુરતની સાધના અલૌકિક અાનંદની અનુભુતી કરાવે જે સ્વમાટે અનુભવ કરવા જેવી

Falguni Shah 9 month ago

એ સમય અલૌકિક હોય છે 🌠☄️.......

Asmita Ranpura 9 month ago

તદ્દન સાચી વાત છે સર ..આ બ્રહ્મ મુહૂર્ત માં જાગવું અને એકાએક પણ જાગી જવું એ પણ ઈશ્વરીય શક્તિ ના આશીર્વાદ રૂપ જ ગણાય ...

Nisha Sindha 9 month ago

સત્ય... મને ખરેખર વહેલું ઉઠવું, શાંત વાતાવરણ ખુબ ગમે... આજ દિન સુધી મને નથી ખબર કે હું સાત વાગ્યે પણ ઉઠી હોવ... સવાર ની ઠંડક કેમ ગુમાવી મને ચૂપચાપ બેસી રેહવું ગમે પછી કામે લાગી જવાનું...

Urmi Bhatt 9 month ago

Sir I have an experience ....Of that It's true

View More   Gujarati Motivational | Gujarati Stories