#ભીનું

એવું લાગ્યા કરે જાણે ભીનું જ સંકેલાઇ જશે,
કેટ કેટલા આમાં આરોપી બની સંડોવાઈ જશે ..
ભૂખ અને ગરીબી મુખ્ય અપરાધી બની ઉભા છે,
એમને લગાવેલી આગ માં કેટલી જીન્દગી ઓ હોમાઈ જશે..
~અદ્વૈત

Gujarati Poem by Himanshu Patel : 111487150

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now