🌹💐🌹
સરળતા થી કઈ ના મળે તો દુખી ના થશો..

મળી જાયે બધું તો પ્રયત્ન શું કરશો ?..

સપના બધા હકિકત નથી થતા..

થશે બધું હકિકત તો સપના શું જોશો…? 

🙏🏻🙏🏻🙏🏻

Gujarati Shayri by Sangita Behal : 111485878

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now