મારી ડાયરી...✍️
બાળક ઝઘડીને તરત
સુલેહ કરે છે, કારણકે
અહમ નથી,
મહેનત થી માટી માં ઘર
બનાવી એને તરત
તોડી શકે છે,
કારણકે મમત્વ નથી,
રમતા રમતા પડે
આખડે તો પણ
પાછું તરત ઉભુ થઈ
રમવા લાગે છે
કારણકે આશા ઉત્સાહ
થી ભરપુર છે
ક્યાંક વાંચેલું..
Asi..
#ઉત્સાહી

Gujarati Motivational by Asmita Ranpura : 111484907

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now