Tinu Rathod _તમન્ના_ 4 years ago

ઓહ.. તમે સ્ત્રી ભૃણ હત્યાની વાત કરો છો !! એ કળીઓ નું શું ? જેમને તક જ ના મળી સાંભળવાની કે એ બેહદ ખૂબસૂરત છે..

કલમ ના સથવારે 4 years ago

તમારી વાત સાચી, પણ મારો કહેવાનો અર્થ અહીં એ મુક્યો કે અમુક કળીઓ (બાલિકા) જેમને પોતાને ખબર પણ નથી કે એ સુંદર થઈ રહી છે એ પહેલાં તો એ હોમાઈ જાય છે..

Tinu Rathod _તમન્ના_ 4 years ago

ખૂબસૂરતીને પ્રશંસાની ક્યારેય જરૂર નથી પડતી.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now