બદમાશ બકરો (F n J written on 3rd Dec2017)

મારો નન્નો મુન્નો પ્યારો બદમાશ બકરો,

સ્વભાવે થોડો મીઠો, થોડો આકરો

રિસાય તો, શોધે બેસવા દુર કશે, એક બાંકડો.

વાંચવા ગમે નહિ એને, ચોપડીમાથી એક બી ફકરો

અને ગમે નહિં પહેરવા કોઇ ડ્રેસ રફ કે કકરો.

આખો દિવસ પહેરે શોર્ટસ, ગમે નહિ ઘાઘરો.

ફ્રેયુ ફટાકડો બી થાય કોઇ વખત એક નૌટી દિકરો

સ્કેટીંગ માં ચેમ્પ, પણ તરવા માં થોડો બિકરો

ગુસ્સામાં બહુ હોય, તો મારે ઊંચકી, એક ઠિકરો.

ફ્રે-ઝોઇને ગમે બહુ આઇસ્ક્રીમ અને ગોળો-કૂલ કુલ

પણ ટિફિન માં લઈ જવાય નહિ એને સ્કૂલ;

ત્યારે આરગ્યુંમેન્ટ થાય જોરદાર; કહો ઍ કોણી ભુલ?

Armin Dutia Motashaw

Gujarati Poem by Armin Dutia Motashaw : 111484350

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now