#દુષ્ટ ની પરિભાષા શુ છે.?

લોકો નો જવાબ,- જે બીજાનું ખરાબ કરે કે વિચારે તે #દુષ્ટ છે..

તો તમે અને હું કોણ અને કેવા છીએ..
વિચારો અને અંતરઆત્મા થી જવાબ આપો પોતાની જાત ને..

બીજાની સામે આંગળી કરતા પહેલાં પોતાની તરફ એકવાર તે આંગળી કરીને જોઇ લેવું જોઇએ........ભાવિન.....

#દુષ્ટતા ક્યાંક આપણી અંદર સંતાડી ને તો નથી બેઠાને.?.

Gujarati Thought by Bhavesh ( Bhavin ) Thakor : 111483539

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now