Jindgi....

છે તો તું મારી પણ
મારે નામ નથી
બસ એનું નામ છે જીંદગી....

જોવું તને નજીક થી
પણ નથી પકડાતી
બસ એનું નામ છે જીંદગી...

ઘણું સાથે જીવવા વીચારુ
પણ પડમાં તું ચાલી જતી
બસ એનું નામ છે જીંદગી...

મારી કહેવાય પણ
મારુ નથી માનતી
બસ એનું નામ છે જીંદગી...

હોય કામ ઘણા બાકી મારે
છતાં નથી રોકાતી
બસ એનું નામ છે જીંદગી.....

શીલા.....

Gujarati Poem by Sheela Patel : 111483372
Kamlesh 4 years ago

વાહ!!! ખુબ સરસ રચના મહોદયા

suresh Chaudhari 4 years ago

જિંદગીની બસ એક જ વ્યથા છે, અહીં વાતે-વાતે પ્રથા છે !!

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now