આ વિશાળ જગવિસ્તાર મા લોકો

કિનારીને કાંઠે નથી ચાલતા ને,
ડૂબી જાય તો નસીબનો વાંક કાઢે છે.
સંભાળીને પોતે નથી ચાલતા ને,
પડી જાય તો પથ્થર નો વાંક કાઢે છે.
#Vast

Gujarati Blog by Nidhu : 111482690

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now