*******વિશાળ*******
વિશાળ દરિયા કિનારે થી જ પાછા વળી ગયા,
હોંઠ રહ્યા સુકાં ને અમે આખાય ભીંજાય ગયા.

નાનકડા ઝરણું દોડ્યું ને તરસ છીપાવી ગયું ,
લાગણી જોઈ ને અમે પણ અંજાઈ ગયા.

ખોવાઈ ગયા હતા વિશાળ તા જોઈ,
ખારાશ જોઈ પાછા વળી ગયા .

નાનકડા ઝરણાં ની જોઈ મીઠાશ,
બસ એટલે જ તો મોહાઈ ગયા...
Aradhya ba

Gujarati Blog by Aradhyaba : 111482591
Er.Bhargav Joshi અડિયલ 4 years ago

ભીંજાય તન અને મન સદા કોરા રહ્યા, દૂર રહી ને પણ અમે જાણે ઓરા રહ્યા; Note: ઓરા - "નજીક"

______ 4 years ago

Wah...ati sundar👌👌👌

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now