જીવનમાં સઘળું એ ક્યાં પામી શકાય છે ,

ઈચ્છા હોય તો ખુશીથી જીવી શકાય છે.


દરેક મુશ્કેલી ને ક્યાં દૂર કરી શકાય છે ,

ક્યારેક દુઃખમાં પણ હસી શકાય છે.


દિલનો હાલ ક્યાં કોઈને બયાં કરી શકાય છે ,

તો પણ કલમ લઈને હૃદય ખોલી શકાય છે.

✍️❤️✍️❤️✍️❤️✍️❤️✍️❤️✍️❤️

Gujarati Blog by Sonal : 111482529
Sonal 4 years ago

આભાર દીદી..

Sonal 4 years ago

આભાર જી..

Shefali 4 years ago

વાહ both..

Sonal 4 years ago

મોત ક્યારે આવશે એ ક્યાં કોઈ કહી શકે છે ? હરેક દિવસ ને આખરી સમજીને ઊજવી શકાય છે...

Er.Bhargav Joshi અડિયલ 4 years ago

ઘાવ મળે તોય ક્યાં સહી શકાય છે, વેદનાઓ હવે ક્યાં વર્ણવી શકાય છે; ખુશીઓ ની મોસમ તો ક્યાં સુધીની?? મોત પછી થોડું કઈ જીવી શકાય છે.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now