જે વ્યક્તિ ને જોઈને આપણે જીવન જીવવાની કળા
શીખી શકીએ..
એ વ્યક્તિ એટલે પપ્પા....

હર્મન કિલેબ્રું એ પોતાના એક સ્મરણ માં નોંધ કરી છે.કે,
મારા પપ્પા હંમેશા મારા અને મારા ભાઈ બહેનો ની સાથે રમવા માટે અચૂક સમય ફાળવતા..
અને જ્યારે
અમે સૌ અમારા ઘર ના બગીચા ની લોન પર પપ્પા સાથે ખૂબ જ ધમાલ મસ્તી કરતા..ત્યારે,
મમ્મી આવીને એમને ધમકાવતા કહેતી... કે,

"આ રીતે રમશો તો બગીચામાં ઉછરેલી લોન સાવ ખરાબ થઈ જશે"....

ત્યારે પપ્પા સુંદર જવાબ આપતાં કહેતા,

" જેટલા પ્રેમ થી આપણે બગીચા ના ફૂલ છોડ કે ઘાંસ નો ઉછેર કરીએ છીએ,

"બાળકો નો ઉછેર પણ એટલા જ પ્રેમ થી કરવાનો છે" .

Happy father's day....❤️

English Thought by Naresh Gajjar : 111482098

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now