ઉન્નતિ કરું
હું મારા સંસ્કારોની
મોક્ષ પામવા

પામીને મોક્ષ
જીવનના બંધનો
ત્યાગી દઉં હું

ત્યાગ કરવો
સરળ ક્યાં છે કદી
કોશિશ કરું

કોશિશ કરી
ઉન્નતિના શિખરે
પહોંચવું છે
#ઉન્નતિ

Gujarati Hiku by Firdos Bamji : 111480788
Firdos Bamji 4 years ago

Thank you very much for always being there to inspire.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now