*કાચની પેલી બાજુ*

છોકરા કજીયો કરે રોટલીના બટકા માટે
બાપ રમકડા વેચાય તે માટે કારની વીન્ડો ખખડાવે,

કાચની આ બાજુ

છોકરા કજીયો કરે રમકડા માટે
બાપ લઇ આપે રમકડા રોટલી ખાવાની શરતે,

કેટલુ બધુ પારદર્શક છે આ જગત !

#cp

Gujarati Blog by Rupal Patel : 111480656
Rupal Patel 4 years ago

આભાર ભાઈ 😊

Abbas khan 4 years ago

વાહ એકદમ સચોટ વાત કરી..👍🙏

Rupal Patel 4 years ago

આભાર કેતન ભાઈ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now