The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
હું તો હતો એક શુન્ય, કર્યું છે મેં જ મારૂં સર્જન; ક્યારેક મળી નિષ્ફળતા, તો ક્યારેક સફળતા નું વ્યંજન; read more
Sahi baat likhi he sir
waaahhh superb👌👌👌
આભાર 🙏
Bahot khub...👌
ખૂબ સરસ
હું તો હતો એક શુન્ય, કર્યું છે મેં જ મારૂં સર્જન; ક્યારેક મળી નિષ્ફળતા, તો ક્યારેક સફળતા નું વ્યંજન; #ઉન્નતિ ના પથ પર, મળ્યા કેટલાય સ્વજન; મળ્યું દરેક પાસે થી, જીવન જીવવા માટે નું ઇંજન; એક સમણું સાકાર કરવા, કર્યું અમુક સ્વપ્ન નું વિસર્જન; વસંત ખીલી આ જીંદગીમાં, જે હતી ક્યારેક સાવ નિર્જન; હું તો હતો એક શુન્ય, કર્યું છે મેં જ મારૂં સર્જન; #ઉન્નતિ
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2021, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser