#અનન્ય

☕️સવારની શરૂઆતમાં ,ઉગતા સૂરજની સાથે
મને બસ "તું " જ જોઈએ.....☕️

☕️વરસતા વરસાદમાં,ભીની માટીની સુગંધ સાથે
મને બસ "તું" જ જોઈએ....☕️

☕️કડકડતી ઠંડીમાં,ધ્રૂજતી ક્ષણો સાથે
મને બસ "તું "જ જોઈએ....☕️

☕️કાળઝાળ ગરમીમાં,આથમતા સૂરજની સાથે
મને બસ "તું "જ જોઈએ.....☕️

☕️અનેક સંબંધોમાં,એક અનન્ય વ્યક્તિ સાથે
મને બસ " તું "જ જોઈએ....☕️

☕️વિચારોના વાવાઝોડામાં, કડવા અનુભવો સાથે
મને બસ "તું" જ જોઈએ....☕️

☕️બીજું બધું મેળવ્યા બાદ,એકલતાની કિંમતી ક્ષણો સાથે
મને બસ એક "તું" jજોઈએ......☕️

FROM
SHILU PARMAR
ખરેખર દિલથી......દિલની વાતો.......

Gujarati Thought by SHILPA PARMAR...SHILU : 111478929
SHILPA PARMAR...SHILU 4 years ago

આભાર धन्यवाद THANK YOU ...🙏

SHILPA PARMAR...SHILU 4 years ago

આભાર धन्यवाद THANK YOU ...😇

Tiya 4 years ago

Wah wah mast 👌🏻👌🏻

SHILPA PARMAR...SHILU 4 years ago

આભાર धन्यवाद THANK YOU ...😇

Devesh Sony 4 years ago

Super... 👌👌

SHILPA PARMAR...SHILU 4 years ago

વાહ... દી તો તો આપણે બેવ સરખા ચાહના રસિયા.....😋☕️ આભાર धन्यवाद THANK YOU ...😇😇

SHILPA PARMAR...SHILU 4 years ago

આભાર धन्यवाद THANK YOU ...🙏

SHILPA PARMAR...SHILU 4 years ago

આભાર धन्यवाद THANK YOU ...😇

Shefali 4 years ago

વાહ.. મને પણ જોઈએ જ

SHILPA PARMAR...SHILU 4 years ago

આભાર धन्यवाद THANK YOU ...😇😇

SHILPA PARMAR...SHILU 4 years ago

આભાર धन्यवाद THANK YOU ...🙏

SHILPA PARMAR...SHILU 4 years ago

આભાર धन्यवाद THANK YOU ...🙏

SHILPA PARMAR...SHILU 4 years ago

આભાર धन्यवाद THANK YOU ...🙏

SHILPA PARMAR...SHILU 4 years ago

આભાર धन्यवाद THANK YOU ...🙏

Kalpesh Parghi 4 years ago

ખૂબ સરસ✍️👌👌

SHILPA PARMAR...SHILU 4 years ago

આભાર धन्यवाद THANK YOU ...🙏

SHILPA PARMAR...SHILU 4 years ago

આભાર धन्यवाद THANK YOU ...😇

SHILPA PARMAR...SHILU 4 years ago

આભાર धन्यवाद THANK YOU ...🙏

SHILPA PARMAR...SHILU 4 years ago

આભાર धन्यवाद THANK YOU ...😇😇

SHILPA PARMAR...SHILU 4 years ago

આભાર धन्यवाद THANK YOU ...🙏

SHILPA PARMAR...SHILU 4 years ago

આભાર धन्यवाद THANK YOU ...😇

Tinu Rathod _તમન્ના_ 4 years ago

વાહ..શીલુ.. ખૂબ સરસ..👌👌

Bhagvati Jumani 4 years ago

ખૂબ જ સરસ 👌👌👌

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now