આંખો થી થતી આંખોની વાતો,
શબ્દોને જાણે મળતો વિસામો.

મળ્યા એ સ્નેહી હૈયા કઈ એમ,
જાણે કોરી માટીને ભીંજવે મેહ.

#happyMonsoon

Gujarati Motivational by Ravina : 111478491

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now