જેઓ સેક્સની વાત આવતાં જ ખજુરાહો મંદિરની વાત કરે છે અને કામસૂત્રની વાર્તા શરૂ કરે છે ,

તેઓની જાણ ખાતર કહું કે

જેટલા હનુમાનજીના મંદિર છે એટલા ખજુરાહો કેમ નહીં બન્યા?

કે જેટલી ગીતા અને રામાયણ વહેંચાઈ છે એટલી કામસૂત્ર કેમ નથી વહેંચાતી? તમે તમારા સંતાનને શું વાંચવા કહેશો?

દરેક પ્રક્રિયા માટે યોગ્ય સ્થાન અને સમય ફાળવવામાં જ સંતુલિત જીવન જીવી શકાય એટલે અધૂરા જ્ઞાન અને અયોગ્ય વિધાન સાથે સહમતી શક્ય નથી.

Gujarati Thought by Mahendra Sharma : 111478014

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now