"યાદો ભીંજાઈ ગઈ"


"યાદો તો ગણી હતી બાળપણની,વરસાદમાં ભીંજાઈ ગઈ.

મૂકી હતી ખુલ્લા મેદાનમાં, વરસાદના રેલા સાથે વહી ગઈ.

થોડી ભીંજાઈ ગઈ ને થોડી રહી ગઈ એ બાળપણની યાદો રહી ગઈ.

ઢાંકી દીધી છત્રી તોયે વાછંટોથી ભીંજાઈ ગઈ.

હા એ બાળપણની યાદો થોડી થોડી વિસરાઈ ગઈ."

-sagar✍️✍️

Gujarati Poem by Sagar Raval : 111471674

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now